MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 23521- 23302, રેઝિસ્ટન્સ 23860-23981

જો નિફ્ટી ૨૩,૬૦૦ (૨૦૦-દિવસના EMA)થી ઉપર રહે તો આગામી સત્રોમાં ૨૩,૯૦૦-૨૪,૦૦૦ના ઝોન તરફ તેજીની શક્યતા નકારી શકાય નહીં. જોકે, ૨૩,૫૫૦ તાત્કાલિક સપોર્ટ હોવાની શક્યતા છે, […]