માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22100નો ટાર્ગેટ, ઇન્ટ્રા-ડે સપોર્ટ 21819- 21727, રેઝિસ્ટન્સ 21978- 22046

અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ નિફ્ટી-50એ ગુરુવારે હાયર રેન્જ નજીક દોજી કેન્ડલમાં બંધ આપવા સાથે 22000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા માટેનો આશાવાદ મજબૂત બનાવ્યો છે. ટેકનિકલી નિફ્ટી […]