વૈશ્વિક સ્તરે ભાવમાં વૃદ્ધિના પગલે કપાસની નિકાસ બે વર્ષની ટોચે, ડિસ્કાઉન્ટે વેચાણ વૃત્તિએ વેગ આપ્યો

અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ ભારતમાંથી કપાસની નિકાસ ફેબ્રુઆરીમાં બે વર્ષની ટોચે પહોંચવાની તૈયારીમાં છે, જેની પાછળનું કારણ વૈશ્વિક ભાવોમાં વૃદ્ધિ છે. બ્રાઝિલ અને અમેરિકામાંથી ફાઈબરનો સ્રોત […]

ડુંગળીનું રાજકારણ બનશે ભાવ ઘટાડાનું કારણઃ ફેબ્રુઆરી સુધીમાં રૂ.20/કીલો થવાની આશા, 7 લાખ ટન બજારમાં ઠલવાશે

અમદાવાદ, 13 ડિસેમ્બરઃ કેન્દ્ર સરકારે ડુંગળીના વધતા ભાવો પર અંકુશ લાદવા ડુંગળીનો વિશાળ બફર સ્ટોક બનાવ્યો છે. જેમાંથી મોટાભાગનો સ્ટોક ચૂંટણી પહેલા ફેબ્રુઆરી સુધીમાં બજારમાં […]

Sugar Exports: સરકારે ખાંડની નિકાસ પરના નિયંત્રણો 31 ઓક્ટોબરથી લંબાવ્યા

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ આજે તેના તાજેતરના આદેશમાં ખાંડની નિકાસ પરના નિયંત્રણોને 31 ઓક્ટોબરથી આગળના આદેશો સુધી લંબાવી દીધા […]

ખાંડની નિકાસ પર ઓક્ટોબરથી શરૂ થતી નવી સિઝનમાં પ્રતિબંધ મૂકાઇ શકે

અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ આગામી સિઝનમાં ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા જણાઈ રહી છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ અંગે જાહેરાત થઈ શકે છે. સરકારી […]