સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ AIBIના 14મા વાર્ષિક સંમેલન ખાતે મર્ચન્ટ બેન્કર કમ્પ્લાયન્સ રેફરન્સર સાથે ઇશ્યૂઅર્સ માટેની હેન્ડબુક રજૂ કરી
મુંબઈ, 19 જાન્યુઆરી, 2025 – એસોસિએશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઈન્ડિયા (એઆઈબીઆઈ) એ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સફળતાપૂર્વક તેનું […]
