ABDનો ચોખ્ખો નફો વધી રૂ.195 કરોડ, 180% ડિવિડન્ડ

અમદાવાદ, 21 મે: ભારતમાં વોલ્યુમની દ્રષ્ટિએ સૌથી મોટી સ્થાનિક સ્પિરિટ કંપની, એલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિમિટેડ (ABD) એ નાણાકીય વર્ષ 2025 માટે તેના ઓડિટેડ નાણાકીય […]