અંબુજા સિમેન્ટે સાંઘી ઈન્ડસ્ટ્રીઝનો 54.61 ટકા હિસ્સો 5185 કરોડમાં હસ્તગત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી
અમદાવાદ, 7 ડિસેમ્બરઃ અદાણી ગ્રૂપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ લિમિટેડે (ACL) સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (SIL) હસ્તગત કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. […]