માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 21953 અને રેઝિસ્ટન્સ 22111, સ્ટોક્સ ટૂ વોચઃ રિલાયન્સ, જિયો ફાઇનાન્સ

અમદાવાદ, 19 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ ટોન સાથે ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 77.50 પોઈન્ટના નુકસાન સાથે નબળી શરૂઆત સૂચવે છે. […]