આર્દી ઇન્ડસ્ટ્રીઝની લીડ બ્રાન્ડે લંડન મેટલ એક્સચેન્જ પર લિસ્ટિંગ સાથે વૈશ્વિક માઈલસ્ટોન હાંસલ કર્યો

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ આર્દી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્લોબલ બેન્ચમાર્ક પ્લેટફોર્મ લંડન મેટલ એક્સચેન્જ (એલએમઈ) પર તેની પ્યોર લીડ બ્રાન્ડ “Ardee Lead 9997” ના લિસ્ટિંગ સાથે નોંધપાત્ર […]