આઇનોક્સ સોલરે બાવળા ખાતે 3GW સોલર મોડ્યુલ ઉત્પાદનનો પ્રથમ તબક્કો કાર્યરત કર્યો

આ પ્લાન્ટ 2000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકોનું સર્જન કરશે 2027 સુધીમાં ભારત અને વિદેશમાં કુલ 11GW સોલર મોડ્યુલ અને 8GW સોલર સેલ મેન્યુફેક્ચરિંગ […]