બિગબ્લોક કન્સ્ટ્રક્શને વાડા પ્લાન્ટ ખાતે બીજા તબક્કાની વિસ્તરણ કામગીરી પૂર્ણ કરી
અમદાવાદ, 30 ઓક્ટોબરઃ એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, ઈંટો અને પેનલ્સના ઉત્પાદક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે મહારાષ્ટ્રના વાડા ખાતે સ્થિત તેના એએસી બ્લોક્સ ઉત્પાદન પ્લાન્ટના બીજા […]