RIL: મુકેશ અંબાણીની કરન્સી બોન્ડના વેચાણ દ્વારા 150 અબજનું ફંડ એકત્ર કરવાની વિચારણા

અમદાવાદ, 2 નવેમ્બરઃ દેશના સૌથી ધનિક મુકેશ અંબાણી લોકલ કરન્સી બોન્ડ દ્વારા ફંડ એકત્ર કરવા માંગે છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સ્થાનિક કરન્સી […]