MCX WEEKLY REVIEW: સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.727 અને ચાંદીમાં રૂ.2,357નો ઉછાળો
મુંબઈ, 15 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.60,402ના ભાવે ખૂલી, […]