રિલાયન્સ અને BPએ કેજી ડી6 બ્લોકમાં ત્રીજા ડીપવોટર ફિલ્ડમાંથી ઉત્પાદન શરૂ કર્યું
મુંબઈ, 30 જૂન: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને BP PLCએ ટેસ્ટિંગ અને કમિશનિંગની પ્રવૃત્તિઓને પગલે MJ ફિલ્ડમાંથી ઉત્પાદનના આરંભની પુષ્ટિ કરી છે. ભારતના પૂર્વ કાંઠાથી […]