જનરલ સેન્ટિમેન્ટ પોઝિટિવ તો માર્કેટ ટ્રેન્ડ નેગેટિવ, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ પણ સેન્સેક્સ 215 પોઇન્ટ નેગેટિવ
અમદાવાદઃ ચાર દિન કી ચાંદની…. સળંગ ચાર દિવસના સુધારા બાદ આજે ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ- નિફ્ટીમાં ઘટાડાની ચાલ રહી હતી. વિવિધ સેક્ટોરલ્સમાં પણ પીછેહટ રહી હોવા […]
