બજેટ 2023: જેમ્સ જ્વેલરીની નિકાસને વેગ આપવા આયાત ડ્યુટી 15 ટકાથી ઘટાડવા માગ

નવી દિલ્હીઃ કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ અર્થાત્ ચાલુ ખાતાની ખાધ (CAD)ને લક્ષ્યાંક સુધી લઇ જવા તેમજ સોનાની આયાતોમાં વધારાના પગલે કેન્દ્રે જુલાઈ-22માં સોનાની આયાત ડ્યૂટી 10.75 ટકાથી વધારીને 15 ટકા […]