Budget 2024 Live: લખપતિ દીદી યોજનામાં 1 કરોડ મહિલાઓને લખપતિ બનાવી, ટેક્ સેવી ગ્રોથ માટે 1 લાખ કરોડની ફાળવણી
અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ દેશના નાણા મંત્રી નિર્મલા સિતારમણ નાણાકીય વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં કેન્દ્ર સરકારની અનેક વિકાસ યોજનાઓની સફળતા વિશે […]