શેરબજારોમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી જાણે ચણા-મમરાની દુકાન જેવી!! સેન્સેક્સમાં માત્ર 300 પોઇન્ટ પ્લસ માઇનસની ચાલ

અમદાવાદઃ શેરબજારોમાંથી ધીરે ધીરે વોલ્યૂમ્સ અને વોલેટિલિટી મંદ પડી રહ્યા છે. સેન્સેક્સમાં આજે 300 પોઇન્ટ પ્લસ અને 200 પોઇન્ટ માઇનસની સ્થિત વચ્ચે સામાન્ય રોકાણકાર વર્ગ […]

મજબૂત ફન્ડામેન્ટલ્સ છતાં ફેન્સી અને ફાઇનાન્સિયલ ક્રાઇસિસના કારણે શેરબજારોમાં સુસ્તી: NIFTY OUTLOOK: SUPPORT 16908- 16826, RESISTANCE 17078- 17171

સંકડાયેલી વધઘટ અને વોલ્યૂમ તેમજ મંદીમય વાતાવરણ વચ્ચે નિફ્ટી 16900 નીચે પણ ઉતરી શકે અમદાવાદઃ ભારતીય શેરબજારોની સાપ્તાહિક શરૂઆત સુધારા સાથે થઇ હતી. પરંતુ સુધારો […]

સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 463 પોઇન્ટની નરમાઇ

નિફ્ટીએ 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વધુ એકવાર ગુમાવી અમદાવાદઃ વિતેલા સપ્તાહની શરૂઆત નરમાઇના ટોન સાથે 57773 પોઇન્ટની સપાટીએ થયા બાદ સેન્સેક્સે મંગળ અને બુધવારે સુધારામાં […]

નિફ્ટી માટે 17500 પણ ક્રોસ કરવાનું કઠિન સાબિત થઇ રહ્યું છે… 16900 તોડે નહિં તે જોવું… NIFTY OUTLOOK: SUPPORT 17013- 16949, RESISTANCE 17173- 17269

અમદાવાદઃ ગુરુવારે નિફ્ટી-50એ સ્માર્ટ રિકવરી નોંધાવ્યા બાદ ફરી પાછો મંદીનો રાગ આલાપવાનું શરૂ કરતાં છેલ્લે 75 પોઇન્ટના લોસ સાથે 17077 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. […]

નિફ્ટીને હવે 17203ના સપોર્ટની જરૂર, હેટ્ર્રીક નોંધાવે તો સુધારાની આગેકૂચ NIFTY OUTLOOK: SUPORT 17104- 17056, RESISTANCE 17203- 17255

અમદાવાદઃ નિફ્ટી-50 બે દિવસમાં 586 પોઇન્ટનો સુધારો નોંધાવી ચૂક્યો છે. ગુરુવારે પણ જો સુધારાની હેટ્રીક નોંધાવે તો સુધારાની આગેકૂચ નોંધાવે તેવો આશાવાદ પ્રબળ બની શકે. […]

સેન્સેક્સ બે દિવસમાં 586 પોઇન્ટ સુધર્યો, નિફ્ટીએ 17100ની સપાટી જાળવી

અમદાવાદ, 22 માર્ચઃ ભારતીય શેરબજારો બે દિવસથી રાહત રેલી દર્શાવી રહ્યા છે. તેના કારણે સેન્સેક્સે બે દિવસમાં 586 પોઇન્ટનો સુધારો નોંધાવવાની સાથે સાથે 58000 પોઇન્ટની […]

નિફ્ટી 17100 જાળવીને 17250 ક્રોસ કરે તે સુધારાની આગેકૂચ માટે જરૂરી NIFTY OUTLOOK: SUPPORT 17040- 16972, RESISTANCE 17151- 17195

અમદાવાદ, 22 માર્ચઃ વૈશ્વિક શેરબજારોમાં ધીરે ધીરે વિશ્વાસ પુનઃ સ્થાપિત થઇ રહ્યો છે. પરંતુ ફેડનું ફેફરું સેકન્ડ હાફમાં શું રિઝલ્ટ આપે છે તેની ઉપર માર્કેટનો […]

સેન્સેક્સમાં હાયર હાઇ હાયર લોની સ્થિતિઃ સુધારાનો સંકેત

અમદાવાદ, 21 માર્ચઃ બીએસઇ સેન્સેક્સ સોમવારના 57629 પોઇન્ટના ક્લોઝિંગ સામે 334 પોઇન્ટના ગેપઅપ સાથે ખુલી ઉપરમાં 503 પોઇન્ટ અને નીચામાં 101 પોઇન્ટના સુધારો નોંધાવ્યા બાદ […]