શિવાલિક ગ્રૂપે રૂ.300 કરોડના ભંડોળ સાથે કેટેગરી II ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ રોકાણ ફંડ (AIF) લોન્ચ કર્યું

રૂ. 150 કરોડના ગ્રીન શૂ ઓપ્શન સાથે ગ્રૂપ રૂ. 300 કરોડનું ફંડ એકત્ર કરશે મિનિમમ રોકાણ મર્યાદા રૂ. 1 કરોડની રહેશે, 7 વર્ષનો લોકઇન પિરિયડ […]