રિલાયન્સ સરક્યુલર પોલિમર્સ માટે કેમિકલ રિસાઈક્લિંગ ઉપયોગ કરતી દેશની પહેલી કંપની
જામનગર, 29 ડિસેમ્બર 2023: વિશ્વના સૌથી મોટા અત્યાધુનિક રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ સંકુલની ઓપરેટર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) પ્લાસ્ટિકના કચરા-આધારિત પાયરોલિસિસ ઓઈલનું ઈન્ટરનેશનલ સસ્ટેઈનિબિલિટી એન્ડ કાર્બન […]