માર્કેટ લેન્સઃ નિફ્ટી 21910ની સપાટી તોડે તો વધુ ખાના-ખરાબી, ઉપરમાં 22323 મહત્વની રેઝિસ્ટન્સ

અમદાવાદ, 14 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ ટોન સાથે ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટીમાં નેગેટિવ ટ્રેન્ડ જારી રહ્યો છે. પરંતુ માર્કેટનું ઓવરઓલ […]