ગૌતમ અદાણી પરિવારની સંપત્તિ 1 વર્ષમાં 95% વધી રૂ. 11.6 લાખ કરોડઃ હુરુન

અમદાવાદ, 29 ઓગસ્ટઃ હિંડનબર્ગના અહેવાલની આસપાસના તમામ નકારાત્મક પ્રચાર છતાં ગૌતમ અદાણી ફેમિલીની નેટવર્થમાં રૂ. 5,65,503 કરોડનો ઉમેરો થયો છે. અદાણીની પારિવારિક સંપત્તિ ગયા વર્ષે […]

ભારતમાં હીરા-ઝવેરાત બજારને વેગ આપવા તનિશ્ક -ડી બીઅર્સ વચ્ચે ભાગદારી

અમદાવાદ, 29 ઑગસ્ટ: હીરાના દાગીનાનું ભારતવિશ્વનું બીજું સૌથી મોટું બજાર બન્યું છે ત્યારે ઉદ્યોગ અગ્રણીઓ ડી બીઅર્સ અને તનિષ્ક તેના સર્વકાલિન મૂલ્ય સાથે લોકોને જોડવા […]

રિલાયન્સ 5 સપ્ટેમ્બરે 1:1 બોનસ આપે તેવી શક્યતાએ શેર 2% વધ્યો

અમદાવાદ, 29 ઓગસ્ટઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) 5 સપ્ટેમ્બરે તેની બોર્ડ મીટિંગમાં 1:1 બોનસ શેર પર વિચાર કરશે તેવા અહેવાલો પાછળ કંપનીનો શેર એક તબક્કે […]

35થી વધુ ફિનટેક કંપનીઓ 50 કરોડ ડોલરના આઇપીઓ સાથે પ્રવેશે તેવી શક્યતા

અમદાવાદ, 29 ઓગસ્ટઃ 500 મિલિયન ડોલર કે તેથી વધુ મૂલ્યની 35 થી વધુ ભારતીય ફિનટેક કંપનીઓ હવે IPO યોજવા પર વિચાર કરી રહી છે અથવા […]

અદાણી એન્ટરપ્રાઇઝીસનો સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો ઇશ્યૂ 4 સપ્ટેમ્બરે

ઇશ્યૂ 4 સપ્ટેમ્બરે ખૂલશે17 સપ્ટેમ્બરે બંધ થશે કેર રેટિંગ્સ દ્વારાCARE A+; Positive(Single A Plus;Outlook: Positive)રેટિંગ ધરાવે છે ઉપજ વર્ષે 9.90% સુધી ત્રિમાસિક, વાર્ષિક અનેક્યુમ્યુલેટિવ વિકલ્પો […]

સેન્સેક્સ 82168 અને નિફ્ટી 25152 પોઇન્ટની ઐતિહાસિક ટોચે

અમદાવાદ, 29 ઓગસ્ટઃ  શરૂઆત પછી ભારતીય શેરબજારોએ તેજીમય શરૂઆત કરતાં નિફ્ટી અને સેન્સેક્સે સળંગ અગિયારમા દિવસે તેમની પ્રભાવશાળી દોડ ચાલુ રાખીને, નવી ઓલ-ટાઇમ હાઈ સપાટીએ […]

MCXનો શેર ઓગસ્ટમાં 15% ઉછળ્યો

મુંબઇ, 28 ઓગસ્ટઃ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એમસીએક્સ)નો શેર ઓગસ્ટમાં અત્યારસુધીમાં 15%થી વધુ ઉછળ્યો હતો. એટલું જ નહિં તે ચાર મહિનામાં તેમનો સૌથી […]

ઇકોસ (ઈન્ડિયા)એ 19 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 180.36 કરોડ એકત્રિત કર્યા

અમદાવાદ, 28 ઓગસ્ટઃ ઇકોસ (ઈન્ડિયા) મોબિલિટી એન્ડ હોસ્પિટાલિટી લિમિટેડે શેરદીઠ રૂ. 2ની ફેસ વેલ્યુના પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 334ના અપર પ્રાઇઝ બેન્ડ્ (ઇક્વિટી શેર […]