કોમોડિટી, ક્રૂડ, કરન્સી આઉટલૂકઃ સોનાને Rs 58,250, 58,080 પર સપોર્ટ અને રેઝિસ્ટન્સ રૂ.58,580, 58,750
અમદાવાદ, 27 સપ્ટેમ્બર મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો, ઉચ્ચ યુએસ બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સ દ્વારા વેઇટેજ ઘટ્યું હતું કારણ કે ફેડ […]