COMMODITIES ચાર્ટની નજરે સોનાને રૂ. 59,040-58,820 સપોર્ટ, રેઝિસ્ટન્સ રૂ. 59,420, 59,590
અમદાવાદ, 15 જૂન બુલિયન: ચાંદી રૂ.71,580-70,820 પર સપોર્ટ ધરાવે છે, રેઝિસ્ટન્સ રૂ.72,940-73,420 ડૉલર ઇન્ડેક્સ વધુ ઘટ્યા પછી બુધવારે શરૂઆતના સોદામાં સોના અને ચાંદીમાં વધારો થયો […]
