Ola Electric ઓક્ટોબરના અંત સુધીમાં આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કરશે, 70 કરોડ ડોલરનો આઈપીઓ લાવશે
મુંબઈ, 20 સપ્ટેમ્બરઃ દેશની ટોચની ઈ-સ્કૂટર ઉત્પાદક ઓલા ઈલેક્ટ્રિક ઓક્ટોબરના અંત સુધીમાં 70 કરોડ ડોલર (અંદાજિત રૂ. 5815 કરોડ)નો આઈપીઓ લાવવા ડ્રાફ્ટ ફાઈલ કરશે. ન્યૂઝ […]