રોકાણકારો માટે સરળ ટ્રેડિંગ અર્થે SEBIના ચેરપર્સને CDSLની બહુભાષી પહેલ શરૂ કરી
મુંબઈ, 20 જાન્યુઆરી: સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL)એ કેપિટલ માર્કેટના લેન્ડસ્કેપમાં સરળતા અને સર્વસમાવેશકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાની દર્શાવતા બે યુનિક બહુભાષી પહેલ શરૂ કરી છે. આ […]