ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી બાદ ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યા 1475% ઉછળી 118086

ગુજરાતમાં કુલ 1,18,086 ઇ-વ્હીકલમાંથી 1,06,341 ટુ વ્હીલર ગાંધીનગર, 5 જૂનઃ ગુજરાતમાં ઇ-વ્હીકલ પોલિસી અમલી થયા બાદ EVના  રજિસ્ટ્રેશનમાં 1475 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. […]