માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ NIACL, એલ્જી ઇક્વિપમેન્ટ, કેનફીન હોમ્સ, આલ્કેમ, આયશર મોટર્સ
અમદાવાદ, 14 સપ્ટેમ્બરઃ બીએસઇ સેન્સેક્સ બુધવારે 245 પોઇન્ટના ઉછાળા સાથે 67466 પોઇન્ટ અને નિફ્ટી 76 પોઇન્ટના સુધારા સાથે 20070 પોઇન્ટની સપાટી ઉપર બંધ રહ્યા હતા. […]