UNCTAD ના FDI રેન્કિંગમાં ભારત 15માં ક્રમે

અમદાવાદ, 21 જૂનઃ યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓફ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે, 2023માં ભારત વિશ્વ રોકાણ રેન્કિંગમાં […]