અદાણી જૂથ 10 વર્ષમાં રિન્યુએબલ એનર્જીમાં 100 અબજ ડોલર રોકશે

ફોર્બ્સ ગ્લોબલ CEO કોન્ફરન્સની 20મી એડીશનમાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીનું સંબોધન નવી દિલ્હીઃ મંગળવારે ફોર્બ્સ ગ્લોબલ સીઈઓ કોન્ફરન્સની 20મી એડીશનમાં સંબોધન કરતાં ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને […]