માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25914- 25776, રેઝિસ્ટન્સ 26133- 26213

નિફ્ટી 26,100 (ઓક્ટોબર હાઇ) ફરીથી હાંસલ કરવા સજ્જ બન્યો હોવાની ધારણા છે. જો તે સાયકોલોજિકલ 26,000 ઝોન જાળવી રાખે તો 26,100થી ઉપર, 26,300 (ઓલટાઇમ હાઇ) […]