MCX WEEKLY REPORT: સોનાના વાયદામાં રૂ.2,318 અને ચાંદીમાં રૂ.5,446નો સાપ્તાહિક કડાકો
મુંબઈ, 21 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13થી 19 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 116,75,476 સોદાઓમાં કુલ રૂ.12,68,632.88 […]