MCX: સોનાના વાયદા રૂ.71 હજાર અને ચાંદીના રૂ.82 હજારના ઊંચા સ્તરને સ્પર્શ્યા
મુંબઈ,8 એપ્રિલઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.45,769.27 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો […]
