MCX: ક્રૂડ વાયદો રૂ.229 લપસ્યો, સોનાનો વાયદો રૂ.444 અને ચાંદીનો વાયદો રૂ.774 ઊછળ્યો
નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલમાં વૃદ્ધિઃ બુલડેક્સ વાયદામાં રૂ.58 કરોડનાં કામકાજ મુંબઈઃ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 87,386 સોદાઓમાં કુલ રૂ.6,066.93 કરોડનાં કામકાજ થયાં […]