GVFLએ લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ Evifyમાં 10.6 કરોડનું રોકાણ કર્યું
અમદાવાદ, 10 જાન્યુઆરી: ગુજરાતના વેન્ચર કેપિટલ જીવીએફએલ (GVFL)એ સુરત સ્થિત લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ Evifyમાં $1.3 મિલિયન (રૂ. 10.6 કરોડ)નું પ્રિ-સિરિઝ ફંડિંગ કર્યું છે. પ્રિ-સિરિઝ ફંડિંગ રાઉન્ડમાં પાઈપર સેરિકાએ પણ રોકાણ કર્યું છે. […]
