HDFC Q3 પરિણામ: નફો 13% વધી રૂ. 3,691 કરોડ

મુંબઇઃ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (HDFC)એ ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે મજબૂત લોન વિતરણ અને સ્થિર ઉપજના સ્પ્રેડને કારણે ચોખ્ખા નફામાં […]