ICC વર્લ્ડ કપના લીધે હોટલ, એરલાઇન્સના ભાડામાં 150% અને 80% વધારો થશે: જેફરીઝ

અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી યોજાનારી આઈસીસી વર્લ્ડ કપ ટુર્નામેન્ટના પગલે ભારતની હોટલ ઈન્ડસ્ટ્રીની આવકોમાં વધારો થશે. જેના પગલે હોટલના ભાડામાં 150 […]