પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 21 નવા IPO રૂ. 4450 કરોડ એકત્ર કરશે, 26 IPO લિસ્ટિંગ માટે સજ્જ
અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ પ્રાઈમરી માર્કેટ માટે સતત બીજું સપ્તાહ આઇપીઓના આક્રમણથી ભરચક રહેશે. 29 સપ્ટેમ્બરથી શરૂ થતા સપ્તાહ દરમિયાન 21 આઇપીઓ મારફક કંપનીઓ રૂ. 4,450 […]
