માર્કેટ લેન્સઃ વધુ એક સીઝફાયર!! માર્કેટમાં જોવા મળી શકે તીવ્ર ઉછાળો, ગીફ્ટ NIFTY સવારે તેજીમાં, NIFTY માટે સપોર્ટ 24846- 24719, રેઝિસ્ટન્સ 25078- 25183
આગામી સત્રમાં NIFTYની એક રેન્જ (24,800–25,100) તરીકે જોવા મળે તેવી અપેક્ષા છે. જો NIFTY 25,100થી ઉપર રહે છે, તો 25,200 એ લેવલ છે જેના પર […]
