Market lens: ગીફ્ટ નિફ્ટીએ આપ્યો ફ્લેટ ઓપનિંગનો સંકેતઃ નિફ્ટી માટે સપોર્ટ 25803- 25745, રેઝિસ્ટન્સ 25949, 26038
મંદીનો રચાયો છે માહોલ, નિફ્ટી માટે 25700ને બચાવવાનો ખરાખરીનો ખેલઃ જો નિફ્ટી 25,800 (તાત્કાલિક સપોર્ટ)ને બચાવવામાં નિષ્ફળ જાય, તો 25,700 એ જોવાનું લેવલ છે. જોકે, […]
