IPO Trend: ગતવર્ષે આઈપીઓ લિસ્ટિંગ ગેઈન એવરેજ 18 ટકા વધ્યું, 2024ની શરૂઆતમાં 69 હજાર કરોડના આઈપીઓ યોજાશે
અમદાવાદ, 3 જાન્યુઆરીઃ ગત કેલેન્ડર વર્ષ 2023માં 57 કંપનીઓએ રૂ. 49434 કરોડના આઈપીઓમાં રોકાણકારોને એવરેજ 29 ટકા લિસ્ટિંગ ગેઈન મળ્યો છે. જે અગાઉ 2022માં 11 […]