INOX India IPO આજે ખૂલ્યો, આઈપીઓમાં રોકાણ કરતાં પહેલાં આ બાબતોને ધ્યાનમાં લો

અમદાવાદ, 14 ડિસેમ્બરઃ વડોદરા સ્થિત આઈનોક્સ ઈન્ડિયા લિ.નો આઈપીઓ આજે ખૂલ્યો છે. કંપની રૂ. 627થી 660ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1459.32 કરોડ એકત્ર કરવાની યોજના […]

DOMS Industriesનો IPO થોડી જ ક્ષણોમાં ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, જાણો ગ્રે પ્રીમિયમ અને બ્રોકરેજની ટીપ્સ

સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ Category Subscription (times) QIB 0.01 NII 1.95 Retail 1.45 Total 1.16 અમદાવાદ, 13 ડિસેમ્બરઃ સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ કંપની ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ […]

બે દાયકા બાદ ઓટો કંપનીનો પ્રથમ IPO, Ola Electric 5800 કરોડના IPO માટે ડ્રાફ્ટ ફાઈલ કરવા તૈયાર

અમદાવાદ, 11 ડિસેમ્બરઃ દેશની ટોચની ઈ-સ્કૂટર મેન્યુફેક્ચરર ઓલા ઈલેક્ટ્રિક 5800 કરોડનો આઈપીઓ લાવવા તૈયાર છે. જે 20 ડિસેમ્બર સુધી માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ […]

IPO Subscription: ટાટા ટેક્નોલોજીસ, ગાંધાર ઓઈલ રિફાઈનરીનો આઈપીઓને બહોળો પ્રતિસાદ, ફેડ બેન્ક 92 ટકા ભરાયો

અમદાવાદ, 23 નવેમ્બરઃ આવતીકાલે બંધ થનારા ચાર આઈપીઓમાં રોકાણકારોએ ફેડ બેન્ક સિવાય 3 આઈપીઓને રોકાણકારોએ આકર્ષક પ્રતિસાદ આપ્યો છે. ફેડ બેન્કનો આઈપીઓ આજે બીજા દિવસને […]

IREDAનો આઈપીઓ 38 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે આજે બંધ, જાણો ક્યારે થશે શેર એલોટમેન્ટ અને લિસ્ટિંગ

ઈરેડા આઈપીઓ સબ્સ્ક્રિપ્શન એક નજરે Category Subscription (times) QIB 104.57 NII 24.16 Retail 7.73 Employee 9.80 Total 38.80 અમદાવાદ, 23 નવેમ્બરઃ સરકારી કંપની ઈન્ડિયન રિન્યુએબલ […]

Cello Worldનો આઈપીઓ અંતિમ દિવસે 41.69 ગણો ભરાયો, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટ્યા

આઈપીઓ સબ્સ્ક્રિપ્શન એક નજરે કેટેગરી સબ્સ્ક્રિપ્શન (x) QIB 122.20 NII 25.65 Retail 3.21 Employee 2.74 Total 41.69 અમદાવાદ, 1 નવેમ્બરઃ દેશની પ્રખ્યાત કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપની […]

પેરાગોન ફાઇનનો SME IPO ખુલતાની સાથે જ 6 ગણો ભરાયો, ગ્રે માર્કેટમાં પણ ધૂમ

ફંડામેન્ટલ્સ (રૂ. કરોડમાં) વર્ષ આવક ખર્ચ ચોખ્ખો નફો 2021 ₹84.37 ₹78.34 ₹4.40 2022 ₹84.58 ₹78.41 ₹4.49 2023 ₹105.01 ₹91.45 ₹9.89 અમદાવાદ, 26 ઓક્ટોબરઃ એસએમઈ સેગમેન્ટના […]