Avalon Technologiesનો IPO તા. 3 એપ્રિલે ખુલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 415-436
અમદાવાદ, 29 માર્ચઃ 1999માં સ્થાપિત, Avalon Technologies Limited એ એક અગ્રણી સંપૂર્ણ સંકલિત ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ (EMS) કંપની છે. કંપની ભારતમાં બોક્સ-બિલ્ડ સોલ્યુશન્સ વિતરિત કરવા […]