LIC IPO નું લિસ્ટિંગ મંગળવારે થશે

સુપ્રિમ કોર્ટે એલઆઈસી આઈપીઓ શેર એલોટમેન્ટ પર સ્ટે માટેની અરજી ફગાવતાં એલઆઈસીના આઈપીઓનું શેર એલોટમેન્ટ થઈ ચૂક્યું છે. જેનું લિસ્ટિંગ 17મેએ થશે. અમુક પોલિસી હોલ્ડર્સે […]

IPO: વિનસ પાઈપ્સ ખૂલતાંની સાથે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ

ગુજરાતની વિનસ પાઈપ્સ એન્ડ ટ્યૂબ્સનો રૂ. 165.42 કરોડનો IPO ખૂલતાંની સાથે જ ગણતરીના કલાકોમાં જ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો હતો. પ્રથમ દિવસે વિનસ IPOમાં 50.74 લાખ […]

Delhivery IPO પ્રથમ દિવસે 20 ટકા ભરાયો

લોજિસ્ટિક્સ સર્વિસિઝ સ્ટાર્ટઅપ Delhiveryના આઈપીઓને પ્રથમ દિવસે રોકાણકારોએ નબળો પ્રતિસાદ આપ્યો છે. કંપની રૂ. 462-587 પ્રાઈસ બેન્ડ પર રૂ. 5235 કરોડ એકત્ર કરવા માગે છે. […]

ગ્રેમાં રૂ. 10 ડિસ્કાઉન્ટઃ LIC ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થવાની દહેશત

ગ્રે માર્કેટ પ્રિમિયમ રૂ. 85થી ઘટી ડિસ્કાઉન્ટ રૂ. 10 બોલાઇ ગયું…! ગાજ્યા મેહ વરસ્યા નહિં, રિલાયન્સ પાવર, પેટીએમ સહિતના કહેવાતા મેગા ઇશ્યૂઓમાં નામ બડે ઔર […]

આઇપીઓ લિસ્ટિંગઃ રેઈનબો 17 ટકા ડિસ્કાઉન્ટે બંધ

રેઈનબો ચિલ્ડ્રન મેડિકેરનો રૂ. 1580.85 કરોડનો આઈપીઓ રૂ. 542ની પ્રાઈસ બેન્ડ સામે 6.67 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 506માં લિસ્ટેડ થયો છે. ઈન્ટ્રા ડે 519.35ની ટોચેથી 421ની […]

પ્રુડેન્ટ કોર્પોરેટનો આઇપીઓ 10મી મેએ ખુલ્યો

2003માં સ્થપાયેલી પ્રુડેન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસ લિ. એ ઇન્ડિપેન્ડન્ટ રિટેલ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ ગ્રૂપ છે. જે ટેકનોલોજી આધારીત, કોમ્પ્રીહેન્સિંવ ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રોવાઇડ કરે […]