IRM એનર્જીના IPOની આજે પ્રાઇમરી માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રીઃ પ્રાઇસબેન્ડઃ રૂ. 480-505, એન્કર ઇન્વેસ્ટર્સનું રૂ. 160.35 કરોડ ઇન્વેસ્ટમેન્ટ
IPO સબસ્ક્રિપ્શનઃ એન્કર રોકાણકારો પાસેથી ₹160.35 કરોડ એકત્ર કર્યા IRM એનર્જી: રૂ.480-505ની પ્રાઇસબેન્ડ IPO ખૂલશે 18 ઓક્ટોબર IPO બંધ થશે 20 ઓક્ટોબર એન્કર પોર્શન 17 […]