માર્કેટ લેન્સઃ GST રેટકટની પોઝિટિવ ઇફેક્ટ જોવા મળી શકે, NIFTY માટે સપોર્ટ 24586- 24458, રેઝિસ્ટન્સ 24790- 24866
જો નિફ્ટી ફરીથી મજબૂત બને અને 24,750થી ઉપર ટકી રહે, તો આગામી સત્રોમાં 24,800 પોઇન્ટનું લેવલ (50-દિવસના EMA સાથે સુસંગત) અને 25,000 મુખ્ય લેવલ્સ જોવા […]
