રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ શેર્સની ફાળવણી, લિસ્ટિંગ માટે ટૂંક સમયમાં રેકોર્ડ ડેટ નક્કી કરશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની નાણાકીય સેવાઓને રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (RSIL)માં ડીમર્જ કરી તેનું નામ બદલી Jio Financial Services Ltd (JFSL) તરીકે લિસ્ટિંગ કરાવશે અમદાવાદ, 7 […]