એશિયન ગ્રેનિટોએ Q3 માટે રૂ. 10.2 કરોડની ખોટ સામે રૂ. 6.4 કરોડનો નફો નોંધાવ્યો
અમદાવાદ, 31 જાન્યુઆરી: લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સમાંની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) તેની વ્યવસાયિક કામગીરીની સફળતાપૂર્વક કાયાપલટ કરી છે અને નાણાંકીય વર્ષ […]