માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25801- 25711, રેઝિસ્ટન્સ 26043- 26194

આગામી સત્રોમાં NIFTY રેન્જબાઉન્ડ રહેવાની ધારણા છે, તાત્કાલિક સપોર્ટ 25,700 પર રહેશે, અને 25,900થી ઉપર બંધ થવાથી NIFTY 26,000-26,100 ઝોન તરફ લઈ જઈ શકે છે. […]