શિપરોકેટ: રાજ્યના 32,000થી વધુ વિક્રેતાઓ પ્લેટફોર્મ સાથે જોડાયાં

ગુજરાતના વિક્રેતાઓએ 4.5 કરોડથી વધુ શિપમેન્ટનું યોગદાન આપ્યું 2025માં જ, ગુજરાતમાંથી શિપમેન્ટ વોલ્યુમ અંદાજે 1.4 કરોડ સુધી પહોંચ્યું અમદાવાદ, 6 મે: ગુજરાતના MSME વેપારીઓને તેમના […]