Krystal Integrated Services IPO: બે દિવસમાં 72 ટકા ભરાયો, ગ્રે માર્કેટમાં 5 ટકા પ્રીમિયમ

અમદાવાદ, 15 માર્ચઃ પ્રાઈમરી માર્કેટના સતત 3 આઈપીઓએ નેગેટિવ લિસ્ટિંગ કરાવતાં રોકાણકારોએ આઈપીઓમાં રોકાણ પર હાલ વિરામ લીધો હોય તેવુ જણાઈ રહ્યું છે. છેલ્લા ઘણા […]